Uttarajjhayana 930
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 930
- Language
- Gujarati
930
વિવેચન–૪૬૧
જે પ્રકારે અમે સમ્યગ્ દર્શનાદિ ધર્મને જાણતા ન હતા, પાપહેતુક ક્રિયા પૂર્વે કરતા રહ્યા. મોહ - તત્ત્વના અનવબોધથી ઘરથી નીકળવાનું અપ્રાપ્ત થતાં અને અનુજીવીપણાથી પાલન કરતા હતા. પણ હવે તે પાપકર્મ ફરીથી આચરીશું નહીં - તેમાં રહીશું નહીં. કારણ કે હવે અમને વસ્તુ તત્ત્વ ઉપલબ્ધ થઈ ગયેલ છે. બીજું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati