Uttarajjhayana 929
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 929
- Language
- Gujarati
929
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૬૧ [૧૪/૪૬૧]
જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપ કર્મ કરતા રહ્યા, આપે અમને રોક્યા અને અમારું સંરક્ષણ થતું રહ્યું. પણ હવે અમે ફરી પાપકર્મનું આચરણ કરીશું નહીં.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit