Pramāṇa · Search · About · API

Uttarajjhayana 936

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 936

Language
Gujarati

936

વિવેચન–૪૬૪
મૃત્યુ વડે - અંત કરવા વડે લોક અભ્યાહત છે, તેના સર્વત્ર અપ્રતિહત પ્રસાર હોવાથી. વૃદ્ધાવસ્થાથી પરિવારિત છે, તેના જ તે અભિઘાત યોગ્યતા આપાદનથી. અમોઘા - રાત્રિ. દિવસના અવિનાભાવિ - પણાથી દિવસો પણ લેવા. તેના પતનથી લોકોના અભિઘાત અવશ્ય થવાનો જ છે. હે તાત! આટલું જાણી લો. - વળી

Linked texts (2)