Pramāṇa · Search · About · API

Uttarajjhayana 937

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 937

Language
Gujarati

937

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૬૫, ૪૬૬ [૧૪/૪૬૫, ૪૬૬]
જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિઓ નિષ્ફળ થાય છે.
જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે.

Linked texts (1)