Uttarajjhayana 95
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 95
- Language
- Gujarati
95
વિવેચન–૨૨
આસને બેસીને સૂત્રાદિ ન પૂછે, સંથારામાં રહીને પણ ન પૂછે. તે અવસ્થામાં પૂછતાં દોષ લાગે. બહુશ્રુત હોય અને સંશય થાય તો પણ ન પૂછે. પૂછતી વેળા અવજ્ઞા ન કરે. - X - X - તો શું કરે? ગુરુની પાસે આવીને ઉત્કુટુક આસને બેસીને, કારણે આસને રહીને સૂત્રાદિ પૂછે. પ્રીતિપૂર્વક, બે હાથ જોડીને - અંજલિ જોડીને પૂછે. ગુરુ તેને શું કરે તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati