Uttarajjhayana 954
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 954
- Language
- Gujarati
954
વિવેચન–૪૭૭
આકાશની જેમ, પક્ષી વિશેષો તે-તે દેશોને ન ઉલ્લંઘીને, તે વિસ્તીર્ણ જાલ - બંધન વિશેષ રૂપને પોતાને માટે અનર્થહેતુક જાણીને, તેને છેદીને ચોતરફથી ઉડી જાય છે. તેમ મારા બંને પુત્રો અને મારો પતિ જાળની ઉપમા જેવી વિષય આસક્તિને ભેદીને નિરૂપલેપપણે સંયમમાર્ગમાં તે-તે સંયમ સ્થાનોને અતિક્રામે છે, તો હું પણ કેમ તેનું અનુગમન ન કરું? અનુગમન કરીશ જ. મારે પણ પુત્ર કે પતિ પ્રમાણે જ ગતિ થાઓ. કેમકે સ્ત્રીને પણ પુત્રાદિ બંધન છે જ. ઈત્યાદિ - X -. આ પ્રમાણે ચારેને પ્રવ્રજ્યા સ્વીકારમાં એકવાક્યતા થતાં શું થયું?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati