Uttarajjhayana 97
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 97
- Language
- Gujarati
97
વિવેચન–૨૩
ઉક્ત પ્રકારે વિનયયુક્ત, સૂત્ર - કાલિક ઉત્કાલિકાદિ, અર્થ - તેનો જ અર્થ, તદુભય - સૂત્ર અર્થ બંનેની જિજ્ઞાસા કરતાં, સ્વયં દીક્ષિત કે ઉપસંપદા પ્રાપ્ત શિષ્યને વિવિધ વ્યાપ્તિથી બધું પ્રગટ કરે. જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળે, તેમજ કહે. પણ સ્વબુદ્ધિથી ઉત્પ્રેક્ષા ન કરે. આના વડે આગમ અભિહિત ચાર પ્રકારના આચાર્યવિનય અંતર્ગત પ્રતિપત્તિ કહી. શ્રુતવિનયનો નિર્દેશ કર્યો. - X - હવે શિષ્યનો વચનવિનય કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati