Uttarajjhayana 98
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 98
- Language
- Gujarati
98
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૪ [૧/૨૪]
ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit