Uttarajjhayana 973
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 973
- Language
- Gujarati
973
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૮ [૧૫/૪૯૮]
જે પ્રાંત શયન અને આસનને સમભાવે સ્વીકારે છે, શીત ઉષ્ણ તથા ડાંસ, મચ્છરાદિના ઉપસર્ગોમાં હર્ષિત કે વ્યથિત થતા નથી, જે બધું જ સહી લે છે, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit