Uttarajjhayana 975
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 975
- Language
- Gujarati
975
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૯ [૧૫/૪૯૯]
જે ભિક્ષુ સત્કાર, પૂજા અને વંદના પણ ઈચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે? જે સંયત છે, સુવ્રતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, આત્મગવેષી છે, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit