Uttarajjhayana 978
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 978
- Language
- Gujarati
978
વિવેચન–૫૦૦
જે હેતુથી, પુનઃ શબ્દ, સર્વથા સંયમ ઘાતિત્વનો વિશેષ દ્યોતક છે. સંયમ જીવિતને તજે છે. કષાય અને નોકષાયાદિ રૂપ મોહનીયને સમસ્ત કે કૃષ્ણ શુદ્ધાશય વિનાશકતાથી બાંધે છે. એવા પ્રકારના નર-નારીને પ્રકર્ષથી, તે તપસ્વી સર્વકાળ તજે. કુતૂહલ - અભુક્ત ભોગપણામાં સ્ત્રી આદિ વિષયક કૌતુક ન થાય અને ભુક્ત ભોગીને તેની સ્મૃતિ ન થાય, તો તેને ભિક્ષુ કહે છે.
આ પ્રમાણે પરીષહ સહેવા વડે ભિક્ષુત્વના સમર્થનથી, સિંહ વિહારિત્વ કહીને, તે જ પિંડવિશુદ્ધિ દ્વારથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati