Pramāṇa · Search · About · API

Uttarajjhayana 977

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 977

Language
Gujarati

977

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૦ [૧૫/૫૦૦]
સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વી તે સંગતિથી દૂર રહે છે, જે કુતૂહલ કરતો નથી, તે ભિક્ષુ છે.

Linked texts (1)