Pramāṇa · Search · About · API

Uttarajjhayana 986

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 986

Language
Gujarati

986

વિવેચન–૫૦૪
દીક્ષા લીધા પછીના જે ગૃહસ્થ કે પરીચિતો છે કે ગૃહસ્થપણાના પરીચિત છે. આ બંને પ્રકારના પરીચિત ગૃહસ્થો સાથે આ લોકના ફળને માટે - વસ્ત્ર, પાત્રાદિના લાભ નિમિત્તે પરીચય ન કરે, તે ભિક્ષુ છે.

Linked texts (2)