Pramāṇa · Search · About · API

Uttarajjhayana 985

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 985

Language
Gujarati

985

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૪ [૧૫/૫૦૪]
જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછીના કે પ્રવ્રજિત થયાની પહેલાના પરીચિત હોય, તેમની સાથે લોકના ફળની પ્રાપ્તિ હેતુ જે સંસ્તવ કરતો નથી, તે ભિક્ષુ છે.

Linked texts (1)