Pramāṇa · Search · About · API

Uttarajjhayana 99

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 99

Language
Gujarati

99

વિવેચન–૨૪
મૃષા - અસત્ય, ભૂતનિહ્નવાદિ, સર્વપ્રકારે ત્યજે. અવધારણા રૂપ ભાષા કદી ન બોલે. બાકીના પણ વાણીના દૂષણો-સાવદ્ય અનુમોદના આદિનો ત્યાગ કરે. માયા શબ્દથી ક્રોધાદિ, તેના હેતુને સર્વકાળ વર્જે.

Linked texts (2)