Pramāṇa · Search · About · API

Devimdatthaa 7

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 7

Language
Gujarati

7

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૭ થી ૧૦ :– [–/૭ થી ૧૦]
તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે, તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો –
તે બત્રીશ ઈન્દ્રો (૧) કેવો છે? (૨) ક્યાં રહે છે? (૩) કોની કેવી સ્થિતિ છે? (૪) ભવન-પરિગ્રહ કેટલો છે? (૫) કોના વિમાન કેટલા છે? (૬) ભવનો કેટલા છે? (૭) કેટલા નગર છે? (૮) ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઊંચાઈ કેવી છે? (૯) તે વિમાનોનો વર્ણ કેવો છે? (૧૦) આહારનો જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? (૧૧) શ્વાસોચ્છ્‌વાસ, અવધિજ્ઞાન કેવા છે? તે કહો.

Linked texts (2)