Suyagada 148
Sūyagaḍa: ṭīkānusārī vivecana 148
- Language
- Gujarati
148
‘સૂત્રકૃત’ સૂત્ર-૯૭, ૯૮ :– [૧/૨/૧/૯૭, ૯૮]
જો કે કોઈ નગ્ન અને કૃશ થઈને વિચરે કે માસક્ષમણ કરે, પણ જો તે માયા આદિથી યુક્ત છે, તો અનંતકાળ ગર્ભના દુઃખ ભોગવશે.
હે પુરૂષ! તું પાપકર્મથી નિવૃત્ત થા, મનુષ્યનું જીવન અંતવાળું છે. અહીં મનુષ્યભવમાં આસક્ત તથા કામમાં મૂર્ચ્છિત એવા અસંવૃત પુરૂષો મોહને પ્રાપ્ત થાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati