Suyagada 150
Sūyagaḍa: ṭīkānusārī vivecana 150
- Language
- Gujarati
150
‘સૂત્રકૃત’ સૂત્ર-૯૯, ૧૦૦ :– [૧/૨/૧/૯૯, ૧૦૦]
હે યોગી! તું યતના સહિત સમિતિ અને ગુપ્તિ યુક્ત બનીને વિચર. કારણ કે સૂક્ષ્મ પ્રાણીયુક્ત માર્ગ ઉપયોગ વિના પાર કરવો દુસ્તર છે. તું મહાવીર દ્વારા સમ્યક્ પ્રરૂપિત અનુશાસનમાં પરાક્રમ કર...
જે વિરત, વીર, સંયમ ઉદ્યત, ક્રોધાદિ કષાયનાશક, પાપવિરત, અભિનિવૃત્ત છે, તે કોઈપણ પ્રાણીનો ઘાત કરતા નથી.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati