Suyagada 152
Sūyagaḍa: ṭīkānusārī vivecana 152
- Language
- Gujarati
152
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૦૧, ૧૦૨ :– [૧/૨/૧/૧૦૧, ૧૦૨]
[બુદ્ધિમાન સાધુ વિચારે કે–] પરીષહોથી હું એકલો જ પીડાતો નથી પણ લોકમાં બીજા અનેક પ્રાણી વ્યથા પામી રહ્યા છે. એ રીતે સાધક આત્મૌપમ્ય સહિત જુએ, પીડાના સ્પર્શે ડરે નહીં, પણ સહન કરે.
ભીંતનો લેપ કાઢી તેને ક્ષીણ કરી દેવામાં આવે તેમ સાધુ અનશન આદિ તપ વડે શરીરને કૃશ કરી દે, તથા અહિંસા ધર્મનું પાલન કરે, ભગવંતે આ જ ધર્મની પ્રરૂપણા કરી છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati