Pramāṇa · Search · About · API

Suyagada 154

Sūyagaḍa: ṭīkānusārī vivecana 154

Language
Gujarati

154

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૦૩, ૧૦૪ :– [૧/૨/૧/૧૦૩, ૧૦૪]
જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવી ધૂળને ઉડાડી દે છે, તેમ દ્રવ્ય ઉપધાનવાન તપસ્વી સાધુ કર્મોને ખપાવી દે છે.
અણગારત્વની એષણા માટે ઉપસ્થિત, શ્રમણોચિત સ્થાનસ્થિત તપસ્વીને બાળક અને વૃદ્ધ પ્રાર્થે તો પણ સાધુ તેમને આધીન ન થાય.

Linked texts (2)