Pramāṇa · Search · About · API

Suyagada 158

Sūyagaḍa: ṭīkānusārī vivecana 158

Language
Gujarati

158

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૦૭, ૧૦૮ :– [૧/૨/૧/૧૦૭, ૧૦૮]
મમત્વ દેખાડનારા માતા, પિતા, પુત્ર, પત્ની તે સાધુને શિક્ષા આપે છે કે - તમે દૂરદર્શી છો, અમારું પોષણ કરો, જેથી તમારો પરલોક ન બગડે.
કોઈ અસંવૃત્ત પુરૂષ અન્ય-અન્યમાં મૂર્ચ્છિત થઈ, મોહ પામે છે, તેઓ અસંયમને ગ્રહણ કરીને પુનઃ પાપકાર્ય કરવામાં લજ્જિત થતાં નથી.

Linked texts (2)