Pramāṇa · Search · About · API

Suyagada 182

Sūyagaḍa: ṭīkānusārī vivecana 182

Language
Gujarati

182

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૨૯, ૧૩૦ :– [૧/૨/૨/૧૨૯, ૧૩૦]
કલહ કરનાર, તિરસ્કારપૂર્ણ અને કઠોર વચન બોલનાર ભિક્ષુના સંયમ તથા મોક્ષ નષ્ટ થાય છે, માટે વિવેકી સાધુ કલહ ન કરે.
શીતોદકની જુગુપ્સા કરનાર, અપ્રતિજ્ઞ, નિષ્કામ પ્રવૃત્તિથી દૂર તથા ગૃહસ્થના પાત્રમાં ભોજન ન કરનારને ભગવંતે સામાયિક કહેલ છે.

Linked texts (2)