Pramāṇa · Search · About · API

Suyagada 201

Sūyagaḍa: ṭīkānusārī vivecana 201

Language
Gujarati

201

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૪૭, ૧૪૮ :– [૧/૨/૩/૧૪૭, ૧૪૮]
જેમ વ્યાધિથી વિક્ષિપ્ત અને પ્રતાડીત બળદ બળહીન થઈ જતાં દુર્બળતા કારણે ભાર વહન કરી શકતો નથી અને ક્લેશ પામે છે...
તેમ કામૈષણાનો જ્ઞાતા આજ-કાલમાં કામભોગ છોડી દઈશ કહે, પણ છોડી શકતો નથી, માટે કામભોગની ઈચ્છા જ ન કરવી. મળ્યા છતાં તેને ન મળેલ જાણવા.

Linked texts (2)