Pramāṇa · Search · About · API

Suyagada 209

Sūyagaḍa: ṭīkānusārī vivecana 209

Language
Gujarati

209

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૫૫, ૧૫૬ :– [૧/૨/૩/૧૫૫, ૧૫૬]
ગૃહસ્થપણે રહીને, શ્રાવકધર્મ પાળીને ક્રમશઃ પ્રાણી હિંસાથી જે પુરૂષ નિવૃત્ત થાય છે, સર્વ પ્રાણીમાં સમભાવ રાખે છે, તે સુવ્રતી સ્વર્ગે જાય છે.
ભગવંતના આગમને સાંભળીને, તેમાં કહેલ સત્ય-સંયમમાં ઉદ્યમી થવું.
કોઈના પર મત્સર ન કરવો અને વિશુદ્ધ ભિક્ષા લાવી વિચરવું.

Linked texts (1)