Pramāṇa · Search · About · API

Suyagada 245

Sūyagaḍa: ṭīkānusārī vivecana 245

Language
Gujarati

245

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૮૩ થી ૧૮૫ :– [૧/૩/૨/૧૮૩ થી ૧૮૫]
સાધુને જોઈને તેના સ્વજન તેની પાસે જઈ રડે છે અને કહે છે કે – હે તાત! તું અમારું પાલન કર. અમે તને પોષેલ છે, તું અમને કેમ છોડે છે?
[સાધુને કહે છે] હે તાત! તારા પિતા વૃદ્ધ છે, તારી બહેન નાની છે. હે તાત! તારો આજ્ઞાકારી સહોદર-ભાઈ છે, તો પણ તું અમને કેમ છોડે છે?
હે પુત્ર! તું માતા-પિતાનું પાલન કર. તેથી તારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકીક આચાર છે.

Linked texts (1)