Pramāṇa · Search · About · API

Suyagada 262

Sūyagaḍa: ṭīkānusārī vivecana 262

Language
Gujarati

262

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૦૬ થી ૨૦૮ :– [૧/૩/૩/૨૦૬ થી ૨૦૮]
આ પ્રમાણે કેટલાંક શ્રમણો પોતાને નિર્બળ સમજીને, અનાગત ભયને જોઈને-વિચારીને [વિવિધ] શ્રુતનો અભ્યાસ કરે છે.
કોઈ જાણે પતન સ્ત્રીથી થશે કે સચિત્ત જળથી? મારી પાસે દ્રવ્ય નથી તેથી બીજા કંઈ પૂછશે ત્યારે ધનુર્વિદ્યાદિ બતાવી આજીવિકા ચલાવીશ.
આ પ્રમાણે વિચિકિત્સા સમાપન્ન, અકુશળ શ્રમણ આજીવિકાના સાધનોનો વિચાર કરતા રહે છે.

Linked texts (2)