Pramāṇa · Search · About · API

Suyagada 264

Sūyagaḍa: ṭīkānusārī vivecana 264

Language
Gujarati

264

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૦૯, ૨૧૦ :– [૧/૩/૩/૨૦૯, ૨૧૦]
જેઓ જગપ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે, તેઓ યુદ્ધના સમયે પાછળ જોતાં નથી,
[તેઓ સમજે છે] મરણથી વિશેષ શું થશે?
આ પ્રમાણે જે ભિક્ષુ ગૃહસ્થ બંધન છોડીને, સાવદ્ય ક્રિયા ત્યાગીને સંયમમાં ઉદ્યત થયા છે,
તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે.

Linked texts (2)