Pramāṇa · Search · About · API

Suyagada 281

Sūyagaḍa: ṭīkānusārī vivecana 281

Language
Gujarati

281

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૨૯ :– [૧/૩/૪/૨૨૯]
[ઉક્ત કથનો સાંભળી] અજ્ઞાન સાધુ, ભારથી પીડાતા ગધેડાની માફક સંયમમાં ખેદ પામે છે.
અગ્નિના સંભ્રમથી દોડતો પાંગળો અસામર્થ્યથી જેમ નાશ પામે, તેમ સંયમના ભારથી દુઃખી પાછળ જ ચાલે છે, મોક્ષે જતાં નથી.

Linked texts (2)