Pramāṇa · Search · About · API

Suyagada 285

Sūyagaḍa: ṭīkānusārī vivecana 285

Language
Gujarati

285

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૩૧ :– [૧/૩/૪/૨૩૧]
જિનશાસનની અવગણના કરીને, વિષયસુખથી મોક્ષસુખનો નાશ ન કરો.
જો અસત્‌ પક્ષને નહીં છોડો તો લોહવણિકની જેમ પસ્તાશો.

Linked texts (2)