Pramāṇa · Search · About · API

Suyagada 294

Sūyagaḍa: ṭīkānusārī vivecana 294

Language
Gujarati

294

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૩૮, ૨૩૯ :– [૧/૩/૪/૨૩૮, ૨૩૯]
જેઓ ભવિષ્ય તરફ ન જોતાં, વર્તમાન સુખની જ શોધમાં આસક્ત રહે છે, તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે.
જેમણે ધર્મોપાર્જનના સમયે ધર્મોપાર્જન કર્યું છે, તે પછીથી પસ્તાવો કરતા નથી, તે બંધનમુક્ત ધીર પુરૂષો અસંયમી જીવનની ઈચ્છા ન કરે.

Linked texts (1)