Pramāṇa · Search · About · API

Suyagada 323

Sūyagaḍa: ṭīkānusārī vivecana 323

Language
Gujarati

323

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૬૭, ૨૬૮ :– [૧/૪/૧/૨૬૭, ૨૬૮]
પરસ્ત્રી સેવન કરનારના હાથ, પગ છેદીને આગમાં શેકે છે, અથવા માંસ, ચામડી કાપીને, તેના શરીરને ક્ષારથી સિંચે છે.
પાપથી સંતપ્ત પુરૂષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પણ એવો નિશ્ચય નથી કરતાં કે હવે આ પાપ નહીં કરીએ.

Linked texts (1)