Pramāṇa · Search · About · API

Suyagada 336

Sūyagaḍa: ṭīkānusārī vivecana 336

Language
Gujarati

336

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૮૨ થી ૨૮૫ :– [૧/૪/૨/૨૮૨ થી ૨૮૫]
હે સાધુ! શાક પકાવવા લાકડા લાવો, તેનાથી રાત્રે પ્રકાશ પણ થશે. [કહે છે કે–] મારા પગ રંગી દો, મારી પીઠ ચોળી દો...
મારે માટે નવા વસ્ત્ર લાવો અથવા આ વસ્ત્ર સાફ કરી દો. અન્ન-પાણી લાવો, ગંધ અને રજ-હરણ લાવો, મારા માટે વાણંદ બોલાવો...
મારા માટે અંજનપાત્ર, અલંકાર અને વીણા લાવો, લોઘ્ર, લોઘ્રના ફૂલ, વાંસળી અને ગુટિકા લાવો...
ઉશીરમાં પીસેલ કોષ્ઠ, તગર, અગર લાવો. મુખ ઉપર લગાડવાનું તેલ અને વાંસની પેટી લાવો.

Linked texts (1)