Suyagada 340
Sūyagaḍa: ṭīkānusārī vivecana 340
- Language
- Gujarati
340
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૯૦ થી ૨૯૩ :– [૧/૪/૨/૨૯૦ થી ૨૯૩]
દેવપૂજાનું પાત્ર, મદિરા પાત્ર લાવો, શૌચાલયનું હે આયુષ્યમાન! ખનન કરો, પુત્ર માટે ધનુષ, શ્રામણેર-તમારા પુત્ર માટે એક બળદ લાવો...
ઘટિકા તથા ડિંડિમ લાવો, કુમારને રમવા માટે કાપડનો દડો લાવો. વર્ષાઋતુ નજીક છે, મકાન અને અન્નનો પ્રબંધ કરો...
નવી સુતળીથી બનેલ માંચી અને ચાલવા માટે પાદુકા લાવો. દોહદની પૂર્તિ માટે અમુક વસ્તુ લાવો, આ રીતે નોકર માફક પુરૂષ પર હુકમ કરે છે...
પુત્ર જન્મ થતા સ્ત્રી કહે છે - આ પુત્રને લો અથવા ત્યાગી દો. આ રીતે કોઈ પુત્રપોષક ઉંટની જેમ ભારવાહી બની જાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati