Pramāṇa · Search · About · API

Suyagada 346

Sūyagaḍa: ṭīkānusārī vivecana 346

Language
Gujarati

346

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૯૮, ૨૯૯ :– [૧/૪/૨/૨૯૮, ૨૯૯]
વિશુદ્ધ લેશ્યાવાન, મેધાવી જ્ઞાની સાધુ મન-વચન-કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે અને સાધુ શીતાદિ સર્વ સ્પર્શ સહન કરે.
‘‘રાગ અને મોહને દૂર કરનાર તે સાધુ છે’’ એવું વીર ભગવંતે કહ્યું છે. તેથી અધ્યાત્મ વિશુદ્ધ, સુવિમુક્ત સાધુ મોક્ષ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે.
તેમ હું કહું છું.

Linked texts (1)