Pramāṇa · Search · About · API

Suyagada 37

Sūyagaḍa: ṭīkānusārī vivecana 37

Language
Gujarati

37

‘સૂત્રકૃત’ સૂત્ર-૬ :– [૧/૧/૧/૬]
કોઈ કોઈ શ્રમણ-બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા ઉપરોક્ત ગ્રંથનો ત્યાગ કરીને, સ્વસિદ્ધાંતમાં બદ્ધ થઈ માનવ કામભોગમાં આસક્ત થાય છે.

Linked texts (1)