Pramāṇa · Search · About · API

Suyagada 39

Sūyagaḍa: ṭīkānusārī vivecana 39

Language
Gujarati

39

‘સૂત્રકૃત’ સૂત્ર-૭, ૮ :– [૧/૧/૧/૭, ૮]
કેટલાક કહે છે – આ જગતમાં પંચ મહાભૂત છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ મહાભૂતો છે, તેઓના સંયોગથી એક ચેતના ઉત્પન્ન થાય છે. તે ભૂતોનો નાશ થતા તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે.

Linked texts (2)