Pramāṇa · Search · About · API

Suyagada 401

Sūyagaḍa: ṭīkānusārī vivecana 401

Language
Gujarati

401

[નિર્યુક્તિ–૮૪]
સ્તવના નામાદિ ચાર નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપનો પૂર્વવત્‌ છે.
દ્રવ્યસ્તવ તે જ્ઞ-શરીર, ભવ્ય-શરીર, વ્યતિરિક્ત છે. વ્યતિરિક્ત જે કટક, કેયૂર, માળા, ચંદનાદિ સચિત્ત-અચિત્ત દ્રવ્યોથી કરાય છે.
ભાવસ્તવ તે જ્યાં જે ગુણો વિદ્યમાન હોય તેનું કીર્તન કરવું છે.
હવે પ્રથમ સૂત્ર સંસ્પર્શથી સંપૂર્ણ અધ્યયન સંબંધી ગાથા કહે છે–

Linked texts (1)