Pramāṇa · Search · About · API

Suyagada 402

Sūyagaḍa: ṭīkānusārī vivecana 402

Language
Gujarati

402

[નિર્યુક્તિ–૮૫]
જંબૂસ્વામીએ આર્ય સુધર્માસ્વામીને શ્રી મહાવીરસ્વામીના ગુણો પૂછ્યા. સુધર્માસ્વામીએ ભગવંત મહાવીરને આવા ગુણવાળા કહ્યા છે અને એ જ પ્રમાણે ભગવંતે સંસારના જયનો ઉપાય કહ્યો છે. તેમ તમે પણ ભગવંતની જેમ સંસારને જીતવા યત્ન કરો.
હવે નિક્ષેપા પછી સૂત્રાનુગમમાં - X - સૂત્ર કહેવું જોઈએ. - X -

Linked texts (1)