Suyagada 403
Sūyagaḍa: ṭīkānusārī vivecana 403
- Language
- Gujarati
403
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૫૨, ૩૫૩ :– [૧/૬/–/૩૫૨, ૩૫૩]
શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીર્થિઓએ પૂછ્યું કે જેમણે ઉત્તમ રીતે વિચારીને એકાંત હિતકર અને અનુપમ ધર્મ કહ્યો તે કોણ છે?
હે પૂજ્ય! જ્ઞાતપુત્રનું જ્ઞાન-દર્શન-ચારિત્ર કેવું હતું? હે ભિક્ષો! આપ જાણો છો માટે આપે જેવું સાંભળેલ છે, જેવો નિશ્ચય કર્યો છે તે કહો.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit