Suyagada 437
Sūyagaḍa: ṭīkānusārī vivecana 437
- Language
- Gujarati
437
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૮૧, ૩૮૨ :– [૧/૭/–/૩૮૧, ૩૮૨]
પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, તૃણ, વૃક્ષ, બીજ તથા ત્રસ, પ્રાણ-અંડજ, જરાયુજ, સંસ્વેદજ, રસજ આ બધાં જીવસમૂહને ભગવંતે જીવનિકાય કહેલ છે.
તે જીવોને સુખના અભિલાષી જાણવા. આ જીવોનો નાશ કરનારા પોતાના આત્માને દંડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati