Suyagada 439
Sūyagaḍa: ṭīkānusārī vivecana 439
- Language
- Gujarati
439
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૮૩, ૩૮૪ :– [૧/૭/–/૩૮૩, ૩૮૪]
પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરનાર જીવ વારંવાર તે જ જાતિમાં ભ્રમણ કરે છે, વારંવાર જન્મ લઈને ક્રૂરકર્મ કરનાર અજ્ઞાની જીવ જે કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુને પામે છે...
તે પ્રાણી આલોકમાં કે પરલોકમાં તે રૂપે કે અન્ય રૂપે સંસારમાં આગળ-આગળ પરિભ્રમણ કરતા દુષ્કૃતોનું બંધન અને વેદન કરે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit