Pramāṇa · Search · About · API

Suyagada 441

Sūyagaḍa: ṭīkānusārī vivecana 441

Language
Gujarati

441

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૮૫, ૩૮૬ :– [૧/૭/–/૩૮૫, ૩૮૬]
જે માતા-પિતાને છોડીને શ્રમણવ્રત લઈને અગ્નિકાયનો આરંભ કરે છે, પોતાના સુખ માટે જે જીવોની હિંસા કરે છે, તે લોકમાં કુશીલધર્મી કહેવાય છે...
અગ્નિ સળગાવનાર અનેક જીવોનો ઘાત કરે છે, અગ્નિ બુઝાવનાર અગ્નિ જીવોનો ઘાત કરે છે. તેથી મેધાવી પંડિત પુરૂષ ધર્મને જાણીને અગ્નિકાયનો આરંભ-હિંસા ન કરે.

Linked texts (1)