Pramāṇa · Search · About · API

Suyagada 476

Sūyagaḍa: ṭīkānusārī vivecana 476

Language
Gujarati

476

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૨૫, ૪૨૬ :– [૧/૮/–/૪૨૫, ૪૨૬]
જ્ઞાની પુરૂષ જો કોઈ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તેના ક્ષય પૂર્વે જલદી જ સંલેખના શિક્ષા ગ્રહણ કરે.
જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચી લે, તેમ સાધુ પોતાના પાપોને સમ્યગ્‌ ધર્માદિ ભાવના વડે સંહરી લે.

Linked texts (1)