Pramāṇa · Search · About · API

Suyagada 48

Sūyagaḍa: ṭīkānusārī vivecana 48

Language
Gujarati

48

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૨ :– [૧/૧/૧/૧૨]
પૂન્ય નથી, પાપ નથી, આ લોક સિવાય કોઈ લોક નથી. શરીરનો વિનાશ થતા દેહી [આત્મા] નો પણ વિનાશ થાય છે.

Linked texts (1)