Suyagada 486
Sūyagaḍa: ṭīkānusārī vivecana 486
- Language
- Gujarati
486
ભૂમિકા :– આઠમાં પછી નવમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે – અનંતર અધ્યયનમાં બાલ અને પંડિત બે ભેદે વીર્ય બતાવ્યું. અહીં પણ તે જ પંડિતવીર્ય વડે ધર્મમાં ઉદ્યમ કરે, માટે અહીં ‘ધર્મ’ કહે છે. આ સંબંધથી ‘ધર્મ’ અધ્યયન આવેલ છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહે છે.
ઉપક્રમમાં અર્થાધિકારે અહીં ધર્મ કહીશું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati