Suyagada 536
Sūyagaḍa: ṭīkānusārī vivecana 536
- Language
- Gujarati
536
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૦૫ થી ૫૦૮ :– [૧/૧૧/–/૫૦૫ થી ૫૦૮]
મતિમાન સર્વ યુક્તિથી જીવોનું પ્રતિલેખન કરે, બધાં જીવોને દુઃખ અપ્રિય છે, તેથી કોઈની હિંસા ન કરવી.
જ્ઞાનીનું એ જ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈની હિંસા ન કરે. અહિંસા એ જ સિદ્ધાંત છે, એટલું માત્ર જાણે...
ઉર્ધ્વ, અધો, તિરછા લોકમાં જે કોઈ ત્રસ સ્થાવર જીવ છે, તે બધાંની હિંસાથી વિરમે, કેમકે તેનાથી શાંતિમય નિર્વાણ મળે છે...
જિતેન્દ્રિય સર્વે દોષોનું નિરાકરણ કરી મન-વચન-કાયાથી જીવનપર્યંત કોઈ જીવ સાથે વૈર ન કરે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati