Suyagada 66
Sūyagaḍa: ṭīkānusārī vivecana 66
- Language
- Gujarati
66
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૦ થી ૨૫ :– [૧/૧/૧/૨૦ થી ૨૫]
જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને ન જાણનાર લોકો ધર્મવિદ્ થઈ જતાં નથી, જેઓ એમ કહે છે [મિથ્યા સિદ્ધાંત પ્રરૂપે છે] – તેઓ
(૨૦) – દુઃખના પ્રવાહનો પાર પામી શકતા નથી.
(૨૧) – સંસારને પાર કરી શકતા નથી.
(૨૨) – ગર્ભનો પાર પામી શકતા નથી.
(૨૩) – જન્મનો પાર પામી શકતા નથી.
(૨૪) – દુઃખનો પાર પામી શકતા નથી.
(૨૫) – મૃત્યુનો પાર પામી શકતા નથી.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati