Pramāṇa · Search · About · API

Suyagada 68

Sūyagaḍa: ṭīkānusārī vivecana 68

Language
Gujarati

68

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૬, ૨૭ :– [૧/૧/૧/૨૬, ૨૭]
[પૂર્વોક્ત મિથ્યા સિદ્ધાંત પ્રરૂપકવાદી] મૃત્યુ, વ્યાધિ, જરાથી આકુલ સંસારચક્રમાં વારંવાર વિવિધ દુઃખોને ભોગવે છે. જ્ઞાતપુત્ર જિનોત્તમ મહાવીરે કહ્યું છે કે પૂર્વોક્ત નાસ્તિકાદિ ઊંચી-નીચે ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત ગર્ભ પ્રાપ્ત કરશે – તેમ હું કહું છું.

Linked texts (2)