Pramāṇa · Search · About · API

Suyagada 683

Sūyagaḍa: ṭīkānusārī vivecana 683

Language
Gujarati

683

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૯ :– [૨/૨/–/૬૬૯]
જેમ કોઈ વૃક્ષ પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય, તેનું મૂળ છેદતાં આગળથી ભારે થઈ જે રીતે નીચે જાય અને વિષમ દુર્ગમાં પડે, તેમ તેવો પુરૂષ ગર્ભથી ગર્ભ, જન્મથી જન્મ, મરણથી મરણ, નરકથી નરક તથા એક દુઃખથી બીજું દુઃખ પામે છે. તે દક્ષિણગામી, નૈરયિક, કૃષ્ણપાક્ષિક, ભાવિમાં દુર્લભબોધિ થાય છે. આ [અધર્મપક્ષ] સ્થાન અનાર્ય, અપૂર્ણ યાવત્‌ અસર્વદુઃખ પ્રક્ષિણ માર્ગ છે, તે એકાંત મિથ્યા અને અસાધુ છે.
એવા પ્રથમ અધર્મપક્ષ સ્થાનનો વિભાગ કહ્યો.

Linked texts (1)