Suyagada 689
Sūyagaḍa: ṭīkānusārī vivecana 689
- Language
- Gujarati
689
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૨ :– [૨/૨/–/૬૭૨]
એ રીતે સમ્યગ્ વિચારતા આ પક્ષો બે સ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત. તેમાં પહેલું સ્થાન ‘અધર્મપક્ષ’નો વિભાગ કહ્યો,
તેમાં આ ૩૬૩-વાદીઓ છે. એમ કહ્યું છે. તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. તેઓ પણ પરિનિર્વાણનું પ્રતિપાદન કરે છે, મોક્ષને કહે છે, તેઓ પણ પોતાના શ્રાવકોને ઉપદેશ કરે છે, તેઓ પણ ધર્મ સંભળાવે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit